એ હજુયે યાદ છે મને

ને મીલવવી હતી આખથી આખડી
મારે, એ હજુયે યાદ છે મને

ને બાંધી તે મારા હાથે
રાખડી, એ હજુયે યાદ છે મને

 - ‘અજ્ઞાત’

~ by પ્રતીક : Pratik on March 22, 2007.

2 Responses to “એ હજુયે યાદ છે મને”

  1. અલા ભાઈ, આ શું ?? કંઈ સમજ ન પડી…

  2. ને મીલવવી હતી આખથી આખડી
    મારે, એ હજુયે યાદ છે મને

    ને બાંધી તે મારા હાથે
    રાખડી, એ હજુયે યાદ છે મને

    તમને પ્રેમમાં આંખડી નહીં પણ રાખડી મળી, પણ એની ખુશી(!)માં અમને પણ તમે એકનાં એક શેરની જ પાંખડી આપી?

    અહીં તમારા બે જ શેર ભુલથી જ કદાચ વારંવાર રીપિટ થઇ ગયા લાગે છે… કે પછી ખુશીથી? :-)

Leave a Reply