જીવન…
થોડી ગેરસમજ થી સારું જીવાય છે,
ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
કયારેક બંધ બાજી રમવી સારી,
દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.
- અજ્ઞાત

થોડી ગેરસમજ થી સારું જીવાય છે,
ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
કયારેક બંધ બાજી રમવી સારી,
દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.
- અજ્ઞાત
ચાર ચાર એક્કા સાચવીને બેઠા છોને શું ! જીતવા વિષે શંકા શેની ? શુભેચ્છાઓ !!