લાઈફ ઈન…મેટ્રો

ગયા અઠવાડિયે જ અમે “લાઈફ ઈન…મેટ્રો” જોવા ગયા…ઉમદા અભિનય…ખુબ જ સરસ સંગીત…અને ઉત્તમ ડાયરેક્સન…
મારા તરફથી ૫ માંથી ૪ ****.
ભારત – India ઝળઝળી રહ્યું છે…SENSEX એના ઓલ ટાઈમ હાઈ છે…મોલ્સ…મલ્ટિપ્લેક્સિસ…કાર…મેટ્રો…
બધું જ વધી રહ્યું છે…દિલો વચ્ચે ના અંતર પણ…
લાગણીઓ બેકાબૂ થઇ રહી છે…ટોચ ઉપર રહેવા માટે કોઈક ને નીચે પડવામા આવે છે…પ્રમોસન એટલે કોઈક ને નીચે ફેંકવુ…
પ્રેમ – ‘કોઈ બંધંન નહિ’ મળવાનો સમય અને સ્થાન માટે સમય જ નથી…
લોકો એમ કહે છે કે ‘જવાબદારી’ અને ‘પ્રેમ’ એટલે કમજોર(લુઝરસ) ના લક્ષણ…
પણ જીવન એનુ નામ છે કે જ્યાં એક રસ્તાને મળતો બીજો રસ્તો ને મળી જ જાય છે…
“લાઈફ ઈન…મેટ્રો” એ એક “લાગણી ઓ નુ મિશ્રણ” છે…
આપણે બીજા ના જીવન મા અનુકૂળ થઈ જવુ જોઈએ…આપણા જેવા…
તમારે જોવાની બાકી હોય તો આજેજ જોવા જજો…સિનેમા હોલ મા, નહિ કે ૨૫-૩૦ રૂપિયા ની પાયરેટેડ VCD કે DVD લાવીને !!!
A MUST see movie…if you are living in a METRO like Mumbai !!!






સરસ. જોવું પડશે.. મુંબઇ જઇશ ત્યારે જોઇશ. હમણાં તો બહુ કામ છે..
gud review buddy…
keep it up….
i’ll watch it nxt wknd….
કુણાલ વધારે પૈસા ખર્ચી ને કઈ સારા થિયેટર મા જજે…અને કર્તિકભાઈ રઘુલીલા ના CINE-MAX કે પછી FAME મા જ જોઈ આવજો…
પ્રિય પ્રતીક,
ગઈકાલે સાંજે તારા બ્લોગ પર ‘લાઈફ ઇન અ મેટ્રો‘નો રીવ્યુ વાંચ્યો અને રાત્રે આઈનોક્ષમાં જઈને જોઈ આવ્યો!
ખુબજ સરસ મૂવી છે. નાગેશ કુકુનૂરની ‘ડોર‘ પછી આ બીજું ચલચિત્ર (અરે ભાઈ movie) છે, જે મને ગમ્યું અને બધાયને જોવાની ભલામણ કરી શકું.
મુંબઈમાં હું વીસ વર્ષ રહ્યો છું અને મેટ્રો શહેરથી સુપેરે પરિચીત છું.
તારો આભાર, તેં આગ્રહ ન કર્યો હોત તો કદાચ એક સારું મૂવી જોવાનો મોકો ચૂકી જવાત..!