“મોઝીલા ફાયરફોક્સ” હવે ગુજરાતીમા…

FYI !

Mozilla Firefox 3

“મોઝીલા ફાયરફોક્સ” હવે ગુજરાતીમા…

મોઝીલા એ ફાયરફોક્સ 3 હવે ગુજરાતીમા રજુ કર્યુ છે.

તમે મોઝીલા એ ફાયરફોક્સ 3 હવે ગુજરાતીમા ડાઉનલોડ અહિંથી કરી શકો,

Windowsવિંડોઉઝ(Windows) માટે અહિં ક્લિક કરો

Linuxલાઈનક્સ(Linux) માટે અહિં ક્લિક કરો

 

 

~ by પ્રતીક : Pratik on June 17, 2008.

12 Responses to ““મોઝીલા ફાયરફોક્સ” હવે ગુજરાતીમા…”

  1. vaah dost vaah .. ghana divase avi ne mast news lai ne aaivo tu !!! :) .. now stay back .. dont leave … hamaj padi ne !!!

  2. ચોક્કસ જ !

  3. Firefox 3 Release Candidate 1 is available in 45 languages. Gujarati is the only indian language that is part of this list of 45 languages. Even hindi is not included in that list. :)

  4. પ્રતિકભાઇ, ઘણા દિવસે… વેલકમ બેક ટુ ગુજરાતી બ્લોગ જગત.

  5. મેક માટેનું કામ ચાલુ જ છે. અત્યારે મેક ગુજરાતીમાં એક જોરદાર બગ અમે શોધી કાઢ્યું છે. એટલે કદાચ 3.1 કે 3.2માં મેક માટે પણ પ્રાપ્ત થશે.

    હવે, હું મારા પોતાનાં મેકની રાહ જોઉં છું ;)

  6. ધન્યવાદ કુણાલ “અમારો ઘાયલ”, અનિમેષભાઈ, કાર્તિકભાઈ.

  7. ચાલો સરસ કાર્તિકભાઈ હવે તમે તો Mac વળા થઈ જશો !

  8. aa linux par thi mac par no kudko kai magaj ma betho nai !!! :O

  9. કુણાલ, મેકમાં મેક અને લિનક્સ બંને ચલાવવાનું. ડેવલોપમેન્ટ (ઓફિસ) મેક પર, અને ડેબિયનનું કામ લિનક્સ પર. પછી, બીજું મશીન ઘર માટે લેવાનો વિચાર પણ છે.

  10. ohoh … :) right … thts gr8 .. !!

  11. ચાલો સરસ.

  12. It’s such a gr8 news.

Leave a Reply