હેપ્પી બર્થ ડે ટુ પ્રતિક !!
મારા અને સૌ ગુજરાતી બ્લોગર મિત્રો તરફથી પ્રતિકને ૨૬ મી વર્ષગાંઠની ખુબ ખુબ શુભેચ્છાઓ !!!
આમ તો પ્રતિકે મને એના બ્લોગનો એડમિન બનાવ્યા ને ઘણો સમય થઈ ગયો પણ આજે એની વર્ષગાંઠના દિવસે થયું કે એનો સદુપયોગ કરીને એને શુભેચ્છા પાઠવતી એક પોસ્ટ મૂકી દઉં …
એમ તો સવારે ઉઠતાવેંત જ મેં એને ફોન કરીને વીશ કરી દીધેલું પણ થયું કે કાંઈક નવી રીતે વીશ કરીએ…
એમ જોઈએ તો હું અહીં હૈદરાબાદ અને એ બંને જણા મુંબઈ છે એટલે મારી પાર્ટી તો બાકી જ રહેશે તો ભલે ઉધાર રહી … !!
પોસ્ટ મૂકીને એમ તો મેં આપ સૌને પણ એના જન્મદિવસની ઓનલાઈન ઉજવણીમાં ભાગીદાર બનાવી જ દીધાં છે… તો તમે પણ પાર્ટી માંગી જ લેજો ….







ધન્યવાદ કુણાલ!
ઓફિસ મા એટલુ બધુ કામ છે કે બ્લોગ માટે ટાઈમ જ નથી મળતો…
સારુ છે તે મારા બ્લોગ પર અભિનંદન પાઠવી એને જીવંત રાખ્યો !
….. ??!! where r u ?