Archive for the 'ગઝલ' Category

23
May

દિલ

Broken Heart

દિલ તમોને આપતાં આપી દિધું
પામતાં પાછું અમે માપી લીધું
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફથી કેટલું કાપી લીધું.

- મનહર મોદી

16
May

અશ્રુ

Tears 

અશ્રુની વાત ટૂંકમાં કેવી રીતે કહું ?
એ દોસ્ત, એ તો ખારા સમંદરની વાત છે….

- નેહા ત્રિપાઠી

11
May

દુઃખમાં રડી લેવાની પણ

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

Continue reading ‘દુઃખમાં રડી લેવાની પણ’

27
Apr

જીવન…

Play Card 

થોડી ગેરસમજ થી સારું જીવાય છે,
ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
કયારેક બંધ બાજી રમવી સારી,
દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.

- અજ્ઞાત

09
Apr

એક સુરતી ગઝલ

એક સુરતી કવિતા

- રઈશ મણીયાર




|| નોંધ ||

This Gujarati Blog is "Best" viewable in Internet Explorer 6+.

Visit blogadda.com to discover Indian blogs

|| મદદ ||

|| મારા બ્લોગની કિંમત ||

|| Force India F1 Team ||

Force India F1

|| IndiBlogger ||

|| પગલા ની છાપ ||

  • 3,904 મુલાકાતીઓ મારા વિચારો ને સ્પર્શ કર્યા.

|| નોંધણીપત્રક ||

May 2008
M T W T F S S
« Jan    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031