આજ્કાલ ઓફિસ મા ઘણું કામ રહે છે. એટલે ઘણાં દિવસ પછી બ્લોગ પર આવ્યો, ફરતા ફરતા ( એટલે કે સર્ફિંગ કરતા કરતા ) સ્ટોક એક્સ્ચેંજ ની સાઈટ પર પહોંચી ગયો. ત્યાં ખબર પડી કે બીએસઈ ની સાઈટ હવે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. ઘણુ સરસ…

અહિં જુઓ,

BSE

Advertisements