Happy Birthday To Pratik

Happy Birthday To Pratik


મારા અને સૌ ગુજરાતી બ્લોગર મિત્રો તરફથી પ્રતિકને ૨૬ મી વર્ષગાંઠની ખુબ ખુબ શુભેચ્છાઓ !!!

આમ તો પ્રતિકે મને એના બ્લોગનો એડમિન બનાવ્યા ને ઘણો સમય થઈ ગયો પણ આજે એની વર્ષગાંઠના દિવસે થયું કે એનો સદુપયોગ કરીને એને શુભેચ્છા પાઠવતી એક પોસ્ટ મૂકી દઉં … 🙂

એમ તો સવારે ઉઠતાવેંત જ મેં એને ફોન કરીને વીશ કરી દીધેલું પણ થયું કે કાંઈક નવી રીતે વીશ કરીએ… 🙂

એમ જોઈએ તો હું અહીં હૈદરાબાદ અને એ બંને જણા મુંબઈ છે એટલે મારી પાર્ટી તો બાકી જ રહેશે તો ભલે ઉધાર રહી … !!

પોસ્ટ મૂકીને એમ તો મેં આપ સૌને પણ એના જન્મદિવસની ઓનલાઈન ઉજવણીમાં ભાગીદાર બનાવી જ દીધાં છે… તો તમે પણ પાર્ટી માંગી જ લેજો …. 😛

Advertisements