Happy Wedding Anniversary

Happy Wedding Anniversary to Pratik & Ami !!!

 

 

તમને બંને ને લગ્નની ત્રીજી વર્ષગાંઠના દિવસે ખુબ ખુબ અભિનંદન !!! 🙂

પાછલા ત્રણ વર્ષોના સુમધુર સહજીવનની જેમ જ તમારા આવનારા વર્ષો પણ હર્ષોલ્લાસભર્યા અને ખુબ જ આનંદમય વીતે એવી હ્રદયના ઊંડાણથી પ્રભુને પ્રાર્થના !! 🙂

Advertisements